Rakesh Jhunjhunwala New Portfolio Update 2022 latest News Stock market
Rakesh Jhunjhunwala નો નવો portfolio અનુસાર CRISIL Ltd ના share મા હિસ્સો વધાર્યો, અને આ 2 કંપનીઓમાં સ્થાન ઘટાડ્યું. December Quater મા rakesh jhunjhunwala એ તેના પોર્ટફોલિયો મા 3 ફેરફારો કર્યા છે.
December Quater મા થયેલા આ changis દરમિયાન ટોચ ના billionaire Investor એ Global analytics Company ના Share માં વઘારો કર્યો છે અને Plastic manufacture Compnay તથા Steel અને power segment Compnay મા હિસો ઘટાડીને 1% થી નીચે કર્યો છે.
big bull ના નામે જાણીતા Rakesh Jhunjhunvala એ તેના પોર્ટફોલિયો મા CRISIL Limited Stock વધાર્યા છે અને Prakash pipe અને Prakash industrie માં તેની સ્થિતિ 1% થી નીચે કરી છે.
CRISIL Ltd: Indian Billionar રે આ રેટિંગ એજન્સીમાં તેમનો હિસ્સો 0.3 ટકા વધાર્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3975000 Share અથવા 5.46% હિસ્સાની સામે, રાકેશ ઝુનઝુનવાલા ની પાસે હવે કંપનીમાં કુલ 5.59% હિસ્સાના 4,000,000 શેર છે.
Prakash pipes : સેલિબ્રિટી રોકાણકારે આ pipe manufacture માં તેમની સ્થિતિ Suptember Quater માં 1.31% થી ઘટાડીને 1% થી નીચે કરી દીધી છે. Rakesh Jhunjhunvala એ 30 Suptember , 2021 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં Prakash pipes ના 3,12,500 Share રાખ્યા હતા. શુક્રવારે BSE પર Prakash pipes ના Share 4.95 અથવા 3.02% ના વધારા સાથે રૂ. 168.75 Share સાથે Trade થઈ રહ્યા હતા.
કંપનીઓ દ્વારા તાજેતરની Corporate filing મુજબ, Rakesh jhunjhunwala અને એસોસિએટ્સ જાહેરમાં રૂ. થી વધુની નેટવર્થ સાથે 38 Share ધરાવે છે. 21 January ના રોજ 34,507.2 Carore .